Category Archives: College Events

ગરબા નોટ

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર કે પરીખ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં સંસ્થાના આચાર્યશ્રી ડૉ વિમલ જોશી ના માર્ગદર્શનમાં ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પેટલાદ એજયુકેશન ટ્રસ્ટની સ્થાનિક વ્યવસ્થાપન સમિતિના સભ્ય શ્રી ખોડાભાઇ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારવામાં આવી હતી સ્પર્ધાની રીતે યોજાયેલ ગરબા મહોત્સવમાં […]

એક દિવસિય ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુર

પેટલાદ  એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા તારીખ 28 9 2021 ના રોજ  એક દિવસિય ઇન્ડસ્ટ્રીયલ સ્ટડી ટુરનું આયોજન કરવામાં આવેલ હતું આ ટૂરમાં પેટલાદ નગરપાલિકા સંચાલિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વેસ્ટ મેનેજમેન્ટ પ્રોસેસ ની મુલાકાત કરવામાં આવેલ હતી આ ટૂરમાં બીએસસી sem 5  કેમેસ્ટ્રી ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો […]

કૉલેજ નું ગૌરવ

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ. આઈ. પટેલ ઇપ્કોવાળા કૉલેજ ઓફ એજ્યુકેશનમાં તા. 07/09/20121 ના રોજ ‘શોર્ય/ દેશભક્તિ ગીત સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી આર.કે પરીખ આટર્સ એન્ડ સાયન્સ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે કુ. કાજલ જી. રાઠોડ (બી.એ. સેમ.-3 રોલ નં.64) અને દ્વિતીય ક્રમે શ્રી હિતેશ યુ. […]