ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ અને ભગીની સંસ્થાઓ શ્રીમતી એસ. આઈ. પટેલ કોમર્સ અને બી.એડ કોલેજ સંયુક્ત રીતે કેમ્પસ ખાતે શ્રી દિનેશભાઈ એન. પંચાલ (ગેસ મિકેનિક) દ્વારા એનસીસી અને એનએસએસની તાલબંધ પરેડ સાથે કોલેજના ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ એનસીસી કેડેટ દ્વારા તેઓના NCC કમાન્ડર ડો. હેતલ ભાલકિયા તથા ગાંગોડા સાહેબના સહયોગથી દેશભક્તિના ગીતો અને ડાન્સ સાથે મિમિક્રી પ્રોગ્રામ પણ રજૂ કરાયો.

આજના દિવસની ઉજવણી કાર્યક્રમમાં ભગિની સંસ્થાના પ્રિન્સિપાલ સ્ટાફ મિત્રો અને એનસીસી એનએસએસ ના કેડેટ્સ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *