રાષ્ટ્રિય કક્ષાની હેકાથોનમાં ત્રીજો ક્રમ

શ્રી આર.કે.પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદના વિદ્યાર્થીઓએ આણંદ સી.પી.પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજ ખાતે યોજાયેલ રાષ્ટ્રિય કક્ષાની હેકાથોન જી.૨૦ મગજ તકનીક ૨૦૨૩માં ભાગ લીધો હતો અને પી.જી.ડી.સી. ના વિદ્યાર્થી જયેશ આર.તળપદાએ Logo Maker event માં રાષ્ટ્રિય કક્ષા એ ત્રીજો ક્રમ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.

ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી આર.કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ પેટલાદ અને ભગીની સંસ્થાઓ શ્રીમતી એસ. આઈ. પટેલ કોમર્સ અને બી.એડ કોલેજ સંયુક્ત રીતે કેમ્પસ ખાતે શ્રી દિનેશભાઈ એન. પંચાલ (ગેસ મિકેનિક) દ્વારા એનસીસી અને એનએસએસની તાલબંધ પરેડ સાથે કોલેજના ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ એનસીસી કેડેટ દ્વારા તેઓના NCC કમાન્ડર ડો. હેતલ ભાલકિયા […]