અગત્યની સૂચનાઓ: (B.Sc./B.A. Sem-1 માટે)
- વિદ્યાર્થીનીસંપૂર્ણફોર્મફીલિંગમાટેનીમાર્ગદર્શિકા
-
વર્ષ 2025.4-26.5 B. A. / B. Sc. semester 1 માં એડમિશન લેવા માટે માટે દરેક વિદ્યાર્થી એ GCASપોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કર્યા બાદ પેટલાદ કોલેજ પસંદ કરી જરૂરી વિગતો અપલોડ કરવી.
- GCAS registration link: https://gcas.gujgov.edu.in/
- સરદાર પટેલ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી ઍડ્મિશન મેમો પ્રિન્ટ કર્યા બાદ કોલેજના માં ફી અચૂક જમા કરાવવાની રહેશે.