કૉલેજ નું ગૌરવ

પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એસ. આઈ. પટેલ ઇપ્કોવાળા કૉલેજ ઓફ એજ્યુકેશનમાં તા. 07/09/20121 ના રોજ ‘શોર્ય/ દેશભક્તિ ગીત સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શ્રી આર.કે પરીખ આટર્સ એન્ડ સાયન્સ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે કુ. કાજલ જી. રાઠોડ (બી.એ. સેમ.-3 રોલ નં.64) અને દ્વિતીય ક્રમે શ્રી હિતેશ યુ. ગોસ્વામી વિજેતાં બની કોલેજનું ગૌરવ વધાર્યું છે. પેટલાદ એજયુકેશન ટ્રેસ્ટની સ્થાનિક વ્યવસ્થાપન સમિતિના અઘ્યક્ષ ડૉ. મહેશચંદ્ર કે.યાજ્ઞિકે અને આચાર્ય શ્રી ડૉ. વિમલ જોશીએ વિજેતાંઓને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.